LAST UPDATE : 02 - 02 - 2016 { મંગળવાર }
Ideal Answer BookSSC (Gujarati Medium) | |
SSC (English Medium) | |
HSC science (Gujarati Medium) | |
HSC science (English Medium) |
( 1 ) ધોરણ - 10અને 12 નું પરીણામ જોવા માટે
...... gseb.org
( 2 ) વિજ્ઞાન મેળા માટે પ્રોજેક્ટ અને નવા આઇડિયા મેળવવા ક્લીક કરો.
....... SCIENCE FAIR PROJECT
( 3 ) વિજ્ઞાનના એનિમીશન જોવા માટે ક્લીક કરો.
...... SCIENCE ANIMATION
( 4 ) હોમ મેડ પ્રોજેક્ટ જોવા માટે ક્લીક કરો.
..... HOME MADE PROJECT
( 5 ) અસંખ્ય PDF, PPT અને DOC e-book મેળવવા ક્લીક કરો.
.....E-BOOK FUN TIME
( 6 ) અભ્યાસક્રમને લગતા વીડીઓ પ્રોજેક્ટ અને રમકડાંનો ખજાનો
..... GUJARATI FILMS
( 7 ) મિત્રો,અહી દરેક પ્રકારના અગ્રેજી નિબંધ, વાંચનના ફકરા,અંગ્રેજી વ્યાકરણ માટેની વેબસાઈડની લીક મુકું છું .
જે આપને ઉપયોગી નીવડશે. આ સાઈડની ખાસિયત એ છે કે તમને આ નિબંધ કોઈપણ ભાષામાં ટ્રાન્સલેટ
કરીને આપશે. તે માટે બાજુના બોક્ષમા ભાષા પસંદ કરવી.
..... MY ENGLISH
( 1 ) Tutorials of ................ BASIC COMPUTER
( 2 ) Tutorials of ................ MS OFFICE
( 3 ) Tutorials of................. C LANGUAGE
( 4 ) Tutorials of................. SQL
( 5 ) Tutorials of................. HTML
( 6 ) Tutorials of................. LINUX
( 7 ) Tutorials of................. TALLY
નવલિકા સંગ્રહ
( 1 ) સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી
બાળ સાહિત્ય
( 1 ) જ્યોતિષ કાગડાભાઇ - ધ્રુવિ અમૃતિયા
( 2 ) અરેબિયન નાઇટ્સ - વિનુભાઇ ઉ. પટેલ
( 3 ) પંચતંત્રની વાર્તાઓ - વિનુભાઇ ઉ. પટેલ
( 4 ) બાળ નાટકો - જગદીશ ઉ. ઠક્કર
પુસ્તકાલયનું સાહિત્ય
નવલકથા
નવલિકા સંગ્રહ
બાળ સાહિત્ય
અન્ય વિષયનાં પુસ્તકો
વિવેચન
કાવ્યસંગ્રહો અને બાળ કાવ્યો
પુસ્તકાલયના અન્ય વિભાગો
મહેન્દ્રભાઈ શાહનાં વ્યંગચિત્રો
યત્રતત્ર
નવલકથા
કટીબધ્ધ
પહેલો ગોવાળિયો
ઈન્ફોર્મર
|
જે સાંભળવાની ખૂબજ મજા પડશે.
પાપા પગલી
મામાનું ઘર કેટલે
આવ રે વરસાદ............
વાર્તા રે વાર્તા.................
એકડે એક........................
નાની મારી આંખ................
સાત વાર...........................
બાર માસ/ મહિના ...............
હાથીભાઇ તો ......................
અડકો દડકો .........................
પ્રાણીઓના અવાજ ડાઉનલોડ કરો..............
Login For FREE SMS:--------
List of Top Free SMS Sites in India
www.160by2.com
www.way2sms.com
www.freephonesms.com
www.funsms.net
www.sendsmsnow.com
www.smsgupshup.com
www.indyarocks.com
www.textmefree.com/
www.sms2friends.com
www.indiansms.net
www.textmefree.com
www.send-sms-now.com
www.freesmsfun.com
Free International SMS Sites
www.textmefree.com
www.sendsmsnow.com
www.160by2.com
www.send-sms-now.com
Top Free SMS Sites in UK
www.freebiesms.co.uk
www.textmefree.com
www.textmefree.com
www.smstoday.co.uk
www.freesmsfrog.co.uk
www.tosms.co.uk
www.swagsms.com
www.textmefree.co.uk/
Top Free SMS Sites in US
www.smseverywhere.com
www.funsms.net/
www.send-sms-now.com
www.gizmosms.com
www.seasms.com
www.txt2day.com
www.freeglobesms.com
www.freebiesms.us
વિજ્ઞાન મેળો (Science fair) એક સ્પર્ધા છે જેમાં પ્રતિસ્પર્ધી પોતાની બનાવેલી વિજ્ઞાન પરિયોજના પ્રસ્તુત કરે છે. વિજ્ઞાન મેળો પ્રાઇમરી ,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ પેદા કરવા માટે અને એમની પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટો પરિણામોના રિપોર્ટના રૂપમાં, ડિસ્પ્લે બોર્ડના રૂપમાં અથવા મૉડેલના રૂપમાં રજૂ કરતા હોય છે.
આ પ્રવૃત્તિ શિક્ષણની સહાયક પ્રવૃત્તિ ગણાય છે. તેનો હેતુ વિદ્યાર્થી વિજ્ઞાનના વિષયમાં રસ લઇ ભણે અને સંશોધનક્ષેત્રે પણ જાગ્રત બને તેવો હોય છે.
પ્રસ્તુત છે વિજ્ઞાનના ગણાબધા મોડેલ બનાવવા માટે ના વિડીયો
* હવાના પ્રયોગો * * સંતુલનના પ્રયોગો * * રસાયણશાસ્ત્ર પ્રયોગો * * વીજળીના પ્રયોગો * * ઘર્ષણ પ્રયોગો * * હીટ પ્રયોગો * * લાઇટના પ્રયોગો * * મેગ્નેટિઝમ પ્રયોગો * * ગણિત જાદુ * * મિકેનિક્સ પ્રયોગો * * છાપાની ટોપી * * કાગળ ઓરિગામિ મોડલ * * કાગળ ડાયનેમિક મોડલ * * ડમ્પ માંથી પંપ * * કાંતણ ટોય્ઝ * * ધ્વનિ પ્રયોગ * * માળખાં * * કચરાપેટી કલા અને ટોય્ઝ * * પાણી પ્રયોગો *
* હવાના પ્રયોગો *
* સંતુલનના પ્રયોગો *
* રસાયણશાસ્ત્ર પ્રયોગો *
* વીજળીના પ્રયોગો *
* ઘર્ષણ પ્રયોગો *
* હીટ પ્રયોગો *
* લાઇટના પ્રયોગો *
* મેગ્નેટિઝમ પ્રયોગો *
* ગણિત જાદુ *
* મિકેનિક્સ પ્રયોગો *
* અન્ય *
* છાપાની ટોપી *
* કાગળ ઓરિગામિ મોડલ *
* કાગળ ડાયનેમિક મોડલ *
* ડમ્પ માંથી પંપ *
* કાંતણ ટોય્ઝ *
* ધ્વનિ પ્રયોગ *
* માળખાં *
* કચરાપેટી કલા અને ટોય્ઝ *
* પાણી પ્રયોગો *
1. AMMYY ADMIN
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે રીમોટ કોમ્પ્યુટર એટલે કે તમારા મિત્ર કે સગા સંબંધી નું તેમના ઘરે રહેલું કોમ્પ્યુટર કે જે ઈન્ટરનેટ થી જોડાયેલું છે તેના કોમ્પ્યુટર ની સ્ક્રીન જોઈ શકો છો અને તેમાં તમારા કોમ્પ્યુટર પર કામ કરતા હો તેવી જ રીતે કામ પણ કરી શકો છો. આ માટે બંને કોમ્પ્યુટર માં આ નાનો સોફ્ટવેર રન થયેલો હોવો જોઈએ.
2. PANDORA RECOVERY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે કોઈપણ ડીલીટ થયેલી ફાઈલને પછી મેળવી શકો છો. ઘણી વખત તો ફોરમેટ કરેલી હાર્ડડિસ્કમાંથી પણ ફાઈલોને રીકવર કરેલી છે. આ સોફ્ટવેર પેન ડ્રાઈવ માંથી પણ ફાઈલ ને રીકવર કરી આપે છે.
4. ZOOMIT:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા ડેસ્કટોપને એક કાલ્પનિક whiteboard માં ફેરવી નાખે છે અને તેના પર તમે કલર પેન ની જેમ કંઈપણ દોરી શકો છો અને નોટ લખી શકો.
5. ERASER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ ફાઈલ ને ડીલીટ કરો છો ત્યારે તે ફાઈલ બીજી યુટીલીટી થી રીકવર કરી શકાય છે. જયારે તમે એ ફાઈલને હમેશા માટે ડીલીટ કરવા ઇચ્છતા હો કે જેથી તે બીજા કોઈ સોફ્ટવેર થી પણ પછી ના મેળવી શકાય ત્યારે આ યુટીલીટી ઘણીજ કામ માં આવે છે.
6. UNLOCKER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ ફાઈલ અથવા ફોલ્ડરને ડીલીટ કરવા જઈ રહ્યા હો પણ એવી એરર આવે કે ““file is in use by another program” અને તમે તે ફાઈલ કે ફોલ્ડર ને ડીલીટ ના કરી શકતા હો ત્યારે અન્લોકર ટ્રાય કરો અને બધા લોક ખોલી શકો છો અને તે ફાઈલ કે ફોલ્ડર ને ડીલીટ કરી શકો છો.
7. TERACOPY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આપણે જયારે ફાઈલોને કોપી કે મુવ કરીએ છીએ ત્યારે જો તે વચ્ચે થી અટકી જાય તો આપણે પહેલેથી જ શરૂઆત કરવી પડે છે. જયારે આ સોફ્ટવેર થી એક તો કોપી ની સ્પીડ વધી જાય છે અને તે કોપી કરેલ ફાઈલનો રીપોર્ટ પણ કાઢી આપે છે જેથી કોઈ ફાઈલ રહી ગયી હોય કે કોઈ એરર આવતી હોય તો તેને જોઈ શકાય અને સુધારી શકાય
8. LSAFEHOUSE EXPLORER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારી USB પેન ડ્રાઈવ ના ડેટા ને encrypt કરી આપે છે જેથી જો એ ખોવાય પણ જાય તો કોઈ તેમાની ફાઈલો કે ડેટા ને ઓપન ના કરી શકે.
9. SIZER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા ઓપન કરેલા કોઈપણ વિન્ડો ને તેની નક્કી કરેલી size પ્રમાણે resize કરી આપે છે. આ સોફ્ટવેરનો તમે જયારે સ્ક્રીન કેપ્ચર કરવું હોય અથવા સ્ક્રીનકાસ્ટિંગ કરવું હોય ત્યારે ખુબજ કામમાં આવે છે.
10. DROPIT:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર એક એડવાન્સ ફાઈલ સોર્ટીંગ યુટીલીટી છે. આ સોફ્ટવેર ઓટોમેટીક ફાઈલોને તેના extension, date, કે બીજા વિકલ્પ થી એક ફોલ્ડર માંથી તેને લાગુ પડતા ફોલ્ડર માં કોપી કે મુવ કરી આપે છે. જો એ સોંગ હોય તો તમે તેને artists કે album ના નામ થી પણ sort કરી શકો છો.
11. RBTRAY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઘણી વખત જો તમારે એવું જોઈતું હોય કે કોઈ વિન્ડો ને minimize કરવાને બદલે hide કરવું હોય ત્યારે આ સોફ્ટવેર ઘણો ઉપયોગી થાય છે. minimize બટન પર ક્લિક કરવાથી મીનીમાઇઝ થવાને બદલે ગાયબ થઇ જાય છે અને જો તમારે ખરેખર minimize કરવું હોય તો તમે રાઇટક્લિક કરીને minimize કરી શકો છો
12. CLIPX:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
તમારે એક કરતા વધારે શબ્દો કોપી કરવા હોય તો? અથવા શું થાય જયારે તમે કઈ કોપી કર્યું અને તરત જ તેને પેસ્ટ કાર્ય વગર બીજું કઈ કોપી કર્યું? તે ઓવરરાઇટ થઇ જશે ને? આ સોફ્ટવેર થી તમે કોપી કરેલી વસ્તુ એટલે કે તમારા કલીપબોર્ડની હિસ્ટ્રી જોઈ શકો છો અને તેને યુઝ પણ કરી શકો છો.
13. DOUBLE KILLER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે ડુપ્લીકેટ ફાઈલો ને ડીલીટ કરી શકો છો પછી તે ડોક્યુમેન્ટ હોય, સોંગ હોય કે ફોટા હોય આ સોફ્ટવેર તમને તેની બીજી કોપી ક્યાય પડી હશે તો તરત જ તેને સર્ચ કરી અને ડીલીટ કરી આપશે
14. SHELLEXVIEW:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો ત્યારે contextual menu એટલે કે જયારે તમે માઉસ નું રાઇટ ક્લિક કરો છો ત્યારે જે મેનુ ખુલે છે તેમાં નવા સોફ્ટવેર ની એન્ટ્રી થઇ જાય છે, આ એન્ટ્રી ઘણી વખત નથી જોઈતી હોતી છતાં એ ત્યાં ગોઠવાઈ જાય છે. તો આ મેનુ માં ફેરફાર કરવા માટે આ સોફ્ટવેર ઘણો ઉપયોગી છે.
15. EVERYTHING:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
windows મા સર્ચ કરવા માટે desktop search નામનું સોફ્ટવેર આવે છે પરંતુ આ સોફ્ટવેર તેનાથી પણ એક ડગલું આગળ છે કારણકે આમાં જે તે સર્ચ કરેલ ફાઈલ કે ફોલ્ડર નો પથ પણ બતાવે છે અને તે ટેમ્પરરી ફાઈલ નો પથ પણ બતાવે છે અને તેને પણ સર્ચ કરી આપે છે. અને તમે સર્ચ કરવા માટે રેગ્યુલર એક્ષ્પ્રેશન એટકે લે * વગેરે પણ વાપરી શકો છો.
16. ALWAYS ON TOP:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ નાના એવા સોફ્ટવેર ની મદદ થી તમે કોઈ પણ વિન્ડો ને ટોપ પર રાખી શકો છો જેમ કે તમે કોઈ ઈમેઈલ લખતા હો અથવા એક્સેલ માં કામ કરતા હો અને બેકગ્રાઉન્ડમાં વીડિઓ કે સોંગ ચલાવવા માંગતા હો ત્યારે આ યુટીલીટી ઘણી ઉપયોગી છે.
17. CCLEANER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર recycle bin, temporary Internet files, log files, memory dumps અને બીજી stubborn files ને ડીલીટ કરી અને તમારા કોમ્પ્યુટર ને ક્લીન કરવામાં ઘણી મદદ કરે છે અને આનાથી કોમ્યુટર ની સ્પીડ પણ સારી રહે છે અને જળવાઈ રહે છે.
18. WAVEPAD AUDIO EDITING SOFTWARE:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે ઓડીઓ ફાઈલ ને કાપી શકો છો અથવા બે કે વધારે ઓડીઓ ફાઈલને જોડી શકો છો અથવા વધારે ફાઈલોનું mix કરી શકો છો.
19. SCREENRECORDER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે તમારી સ્ક્રીન પર કોઈ કામ કરતા હો અને તેને રેકોર્ડ કરીને વિડીઓ બનવા ઇચ્છતા હો ત્યારે આ સોફ્ટવેર ઉપયોગી છે. બસ તમારે એ સોફ્ટવેર ને જણાવવાનું છે કે તમારે આખી સ્ક્રીન ને અથવા વિન્ડો ને રેકોર્ડ કરવાની છે અને રેકોર્ડ બટન પર ક્લિક કરી દેવાનું છે અને જયારે કામ પૂરું થઇ જાય ત્યારે સ્ટોપ કરી દેવાનું અને તમારો વીડિઓ તૈયાર
20. XILISOFT MULTIPLE DESKTOPS:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર થી તમે ઘણા બધા virtual desktop બનાવી શકો છો. જયારે તમે ડેસ્કટોપ પર ઘણા બધા વિન્ડો ઓપન કાર્ય હોય ત્યારે તેને જુદા જુદા ડેસ્કટોપ પર સેટ કરી અને પછી ડેસ્કટોપ ને જ ટેબ કરવા રહે તેવું સેટ કરી શકાય છે. અને ખાસ કરીને કોઈ વિન્ડો બધાને બતાવી ના શકાય તેમ હોય ત્યારે આ સોફ્ટવેર ઘણો કામ માં આવે છે. કારણકે અમુક વિન્ડો બીજા જ ડેસ્કટોપ પર હોય અને કરંત ડેસ્કટોપ પર બીજા જ વિન્ડો ઓપન થયેલ હોય છે. આટલું જ નહિ ડેસ્કટોપ બદલતી વખતે તમે પાસવર્ડ પણ સેટ કરી શકો છો.
21. SOLUTO:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરના અને જરૂરી ન હોય તેવા અને ઘણી વાર લગાડે તેવા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ની ડિસેબલ કરી અને તમારા કોમ્પ્યુટર ની સ્ટાર્ટઅપ ની સ્પીડ વધારી આપે છે.
23. SYNCTOY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ઘણો ઉપયોગી છે, આની મદદથી તમે બે ફોલ્ડર ને સીંક કરાવી શકો છો એટલે કે એક ફોલ્ડર માં જે છે તે બીજા ફોલ્ડર માં આવી જાય એક માંથી કઈ દીતીત થયું હોય અથવા નવી ફાઈલ આવી હોય તો તે બીજા માં પણ ઓટોમેટીક આવી જાય.
વેબસાઇટો અને બ્લોગો
વિદ્યાર્થીઓ માટે
સામાન્ય જ્ઞાન પેપર
મામલતદાર ની પરીક્ષાની તૈયારી માટે નમૂનાનું પેપર -ગુજરાતી વિષય
વિવિધ જાહેર પરીક્ષાઓ ની તૈયારી કરવા માટેની ખુબજ સુંદર વેબસાઈટ
ગુજરાતની વિશિષ્ઠ પ્રતિભાઓ નો પરિચય કરાવતી વેબ સાઈટ
શબ્દસમુહ માટે એક શબ્દ શોધવા માટે અહી ક્લિક કરો
પાણીના સમાનાર્થી શબ્દો તેના અર્થ સાથે જોવા માટે અહી ક્લિક કરો
ગુજરાતી છંદ શીખવા માટેની વેબ સાઈટ
ગુજરાતી વ્યાકરણ માટેની વેબ સાઈટ
ગુજરાતી વ્યાકરણ અને ભાષા ને લગતાં પુસ્તકો માટેની વેબસાઈટ
ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :1
ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :2
C.C.C.પરીક્ષાની પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો
ધોરણ :-10 ગણિત વિષય નાં અગત્યનાં સુત્રો જોવા માટે અહી ક્લીક કરો
ધોરણ -11વિજ્ઞાન પ્રવાહમાં બીજા સેમેસ્ટરમાં શાળા ફેરબદલી વિશે
C .C .C .પરીક્ષા નું પ્રશ્નપત્ર
મને જો ગાંધી મળેતો . . (વકતૃત્વ કલાના ઉત્તમ નમૂના રૂપ આ વીડિઓ નિહાળો )
સફારી મેગેજીન વાંચવા માટે અહી ક્લીક કરો
માર્ચ 2012 - ધોરણ :-10નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર જોવા માટે અહી ક્લીક કરો
C .C .C .પરીક્ષાની ઓનલાઈન પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો
ઓનલાઈન જનરલ નોલેજ મેળવવા માટે અહી ક્લીક કરો
૨૧ ફેબ્રુઆરીને વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકેમનાવવામાં
આવે છે.
યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને‘વિશ્વ માતૃભાષા દિવસ ‘ તરીકે
ઊજવવાનું જાહેર કર્યું છે .
મોટી રકમો ને શું કહેવાય તે જાણો
એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, ખર્વ, નિર્ખવ, મહાયદમ, શંકુ, જલદી, અન્ત, મધ્ય, પરાર્થ, શંખ, દસ શંખ, રતન, દસ રતન, ખંડ, દસ ખંડ, સુઘર, દસ સુઘર, મંન, દસ મંન, વજી, દસ વજી, રોક, દસ રોક, અસંખ્ય, દસ અસંખ્ય, નીલ,દસ નીલ, પારમ, દસ પારમ, કંગા, દસ કંગા, ખીર, દસ ખીર, પરબ, દસ પરબ, બલમ, દસ બલમ
મામલતદાર ની પરીક્ષાની તૈયારી માટે નમૂનાનું પેપર -ગુજરાતી વિષય
વિવિધ જાહેર પરીક્ષાઓ ની તૈયારી કરવા માટેની ખુબજ સુંદર વેબસાઈટ
ગુજરાતની વિશિષ્ઠ પ્રતિભાઓ નો પરિચય કરાવતી વેબ સાઈટ
શબ્દસમુહ માટે એક શબ્દ શોધવા માટે અહી ક્લિક કરો
પાણીના સમાનાર્થી શબ્દો તેના અર્થ સાથે જોવા માટે અહી ક્લિક કરો
ગુજરાતી છંદ શીખવા માટેની વેબ સાઈટ
ગુજરાતી વ્યાકરણ માટેની વેબ સાઈટ
ગુજરાતી વ્યાકરણ અને ભાષા ને લગતાં પુસ્તકો માટેની વેબસાઈટ
ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :1
ગુજરાતી કહેવતો માટેની વેબસાઈટ :2
C.C.C.પરીક્ષાની પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો
ધોરણ :-10 ગણિત વિષય નાં અગત્યનાં સુત્રો જોવા માટે અહી ક્લીક કરો
ધોરણ -11વિજ્ઞાન પ્રવાહમાં બીજા સેમેસ્ટરમાં શાળા ફેરબદલી વિશે
C .C .C .પરીક્ષા નું પ્રશ્નપત્ર
મને જો ગાંધી મળેતો . . (વકતૃત્વ કલાના ઉત્તમ નમૂના રૂપ આ વીડિઓ નિહાળો )
સફારી મેગેજીન વાંચવા માટે અહી ક્લીક કરો
માર્ચ 2012 - ધોરણ :-10નું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર જોવા માટે અહી ક્લીક કરો
C .C .C .પરીક્ષાની ઓનલાઈન પ્રેક્ટીસ માટે અહી ક્લીક કરો
ઓનલાઈન જનરલ નોલેજ મેળવવા માટે અહી ક્લીક કરો
૨૧ ફેબ્રુઆરીને વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકેમનાવવામાં
આવે છે.
યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને‘વિશ્વ માતૃભાષા દિવસ ‘ તરીકે
ઊજવવાનું જાહેર કર્યું છે .
મોટી રકમો ને શું કહેવાય તે જાણો
એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, ખર્વ, નિર્ખવ, મહાયદમ, શંકુ, જલદી, અન્ત, મધ્ય, પરાર્થ, શંખ, દસ શંખ, રતન, દસ રતન, ખંડ, દસ ખંડ, સુઘર, દસ સુઘર, મંન, દસ મંન, વજી, દસ વજી, રોક, દસ રોક, અસંખ્ય, દસ અસંખ્ય, નીલ,દસ નીલ, પારમ, દસ પારમ, કંગા, દસ કંગા, ખીર, દસ ખીર, પરબ, દસ પરબ, બલમ, દસ બલમ
પુસ્તક જેમણે એમને મહાન બનાવ્યા | ||||||
ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને ઘડનારા પુસ્તકો | ||||||
ભારતના અત્યંત લોકપ્રિય ભૂતપુર્વ રાષ્ટ્રપિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે તમારા વિચારોને ઘડનારા પુસ્તકો ક્યા? ડો. કલામ સાહેબે એમના પુસ્તક પ્રજવલિત માનસમાં એમના વિચારોને ઘડનારા ચાર પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે.ચાર પુસ્તકો મારા દિલથી ખૂબ નજીક રહ્યાં છે. હું તેને વાંચીને માણું છું. પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા તેમ જ દાર્શનિકમાં પરિવર્તિત થયેલા. ડો. એલેક્સિસ કેરલે લખેલા "મેન ધ અનનોન" (Man the Unknown) પુસ્તકમાં કોઇ પણ બીમારીમાં મન અને શરીર બન્નેની સાથે સાથે સારવાર કેવી રીતે કરવી જોઇએ, કારણ કે તે બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે, તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તમે એકની સારવાર કરતાં બીજાની ઉપેક્ષા ન કરી શકો. ખાસ કરીને જે બાળકો ડોક્ટર બનવા ઇચ્છે છે તેમણે આ પુસ્તક વાંચવું જ જોઇએ. તેઓ એ વાંચીને સમજી શકશે કે માનવશરીર એ યાંત્રિક પ્રણાલી નથી : પરંતુ એક સૌથી વધુ જટિલ અને સંવેદનશીલ પ્રતિપોષણ પ્રણાલીયુક્ત ચેતન તંત્ર છે. બીજું પુસ્તક, જેના માટે મારા મનમાં અગાઘ શ્રદ્ધા છે તે તિરુવલ્લુવરનું "તિરુક્કુલ" જે જીવનની ઉત્કૃષ્ટ આચારસંહિતા પૂરી પાડે છે. ત્રીજું પુસ્તક છે, લિલિયન આઇશલર વોટ્સનનું લખેલું :"લાઇટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ" (Lights from Many Lamps) જેણે મારા પર સારો પ્રભાવ પાડ્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. છેલ્લાં પચાસ વર્ષોથી આ પુસ્તક મને અમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યું છે અને પવિત્ર કુરાન તો ખરેખર મારો સતત સાથીદાર છે જ. | ||||||
ગાંધીજીને રાહ ચીંધનાર પુસ્તક | ||||||
ગાંધીજીએ એમની આત્મકથા "સત્યના પ્રયોગો" માં જેને વિષે એક પ્રકરણ લખ્યું છે અને જેનું શીર્ષક એમણે "એક પુસ્તકની જાદૂઇ અસર" આપ્યું તે પુસ્તક છે રસ્કિનનું "અન ટુ ધી લાસ્ટ".આ પુસ્તક ગાંધીજીના અંગ્રેજ મિત્ર મી. પોલાકે ગાંધીજી જ્યારે નાતાલ માટે જતા હતા ત્યારે ટ્રેનની મુસાફરી દરમ્યાન વાંચવા આપ્યું હતું. ગાંધીજી લખે છે આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો, તેણે મને પકડી લીધો. ડરબન પહોંચ્યા પછી ગાંધીજી આખી રાત ઊંઘી ન શક્યા, એટલી તીવ્ર પુસ્તકની અસર હતી. ગાંધીજી ખૂબ મોટા વાચક નહોતા પણ એઓ લખે છે જે થોડા પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય, એવાં પુસ્તકોમાં જેણે મારી જીંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ (અન ટુ ધી લાસ્ટ) પુસ્તક જ કહેવાય. ગાંધીજીએ એમની માન્યતાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ આ પુસ્તકમાં જોયું ને તેથી એ પુસ્તક એમને રાહ ચીંધનારું બની રહ્યું. આ પુસ્તકનો એમણે સર્વોદયના નામે અનુવાદ પણ કરેલો. | ||||||
સર્વોદયના ત્રણ સિધ્ધાંતો એમણે પુસ્તકમાંથી તારવ્યા. | ||||||
| ||||||
પુસ્તકની સર્વોદયની એમના પર થયેલી અસર ગાંધીજી એમના બીજા અંગ્રેજ મિત્ર મી. વેસ્ટને બીજી જ સવારે કહી સંભળાવે છે. પુસ્તક વાંચ્યા બાદ વિચારેલા આયોજનો એમને કહે છે, અને ખૂબ ટૂંકા સમયમાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરે છે. પુસ્તકની આવી જાદૂઇ અસર થતી હોય છે. |
વધુ માહ્તી માટે નીચે લિંક મૂકી છે ....
Presentations
Note : Presentation Ma Gujarati Font " TERAFONT AKASH " & " GUJARAT SARAL 1 " no Upayog Karel chhe.
- Amazing African Animals Click Here
- Are Insects Helpful or Harmful - : Created By Elementary Teachers Click Here
- Bats : By Fernondo and Jocob; Ms Hayes' Class Click Here
- Bloom's Taxonomy [ Shaixanik Hetu - Gujarati ] Click Here
- Bloom's Taxomomy [ In English ] Click Here
- Blue Beauty Sunita Williams Photos : Presented By - Vishaw Gatha Click Here
- Copy Right Chaos : Created By Judi Edman yost, Institute of Computer Technology Click Here
- Egypt : By Joey Jones Click Here
- Energizing The World : By Jenna Espinosa And Others Click Here
- Prepositions [ In, On, Under, Near ] : By Maheta Brijesh Click Here
- Four Square Questions Click Here
- Guinness Book Of World Click Here
- Understanding HIV/AIDS Click Here
- Me And My Shadow : By Laurie Click Here
- Numbers : By Nidokidos Group Click Here
- Sixak ni Pratibadhdhatao Click Here
- Space Shuttle Click Here
- The Beauty Of Mathematics Click Here
- To Achieve your Dreams, Remember A to Z Click Here
- About India Click Here
- Quiz [ Ghanshyam Font ] Click Here
- Traffic Signal [ Ghanshyam Font ] : Created By Mr. Bharat Chauhan Click Here
- Optical Illusion Click Here
- Pradushan Click Here
- Present Continuous Tense Click Here
No comments:
Post a Comment