Coming Soon

" NCERT ના અભ્યાસક્રમ મુજબનું મટિરિયલ્સ મેળવવા અઠવાડિયે એક વખત અચૂક મૂલાકાત લો..... "

સૂચના::

" આ બ્લોગ ઉપર આપવામાંં આવતુંં મટિરિલલ્સ ફ્રી છે... "

પ્રાર્થના

ઈતની શક્તિ હમે દેના દાતા

ઈતની શક્તિ હમે દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હો ના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભુલ કર ભી કોઈ ભુલ હો ના
ઈતની શક્તિ...
દુર અજ્ઞાન કે હો અંધેરે,
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ,
જીતની ભી દે ભલી જીંદગી દે,
બૈર હો ના કિસી કા કિસીસે,
ભાવના મનમેં બદલે કી હો ના
ઈતની શક્તિ...
હમ ન સોચે હમેં ક્યા મીલા હે,
હમ યે સોચે કીયા ક્યા હે અર્પણ
ફુલ ખુશીયો કે બાટે સભી કો,
સબકા જીવન હી બન જાયે મધુબન
અપની કરૂણા કા જલ તુ બહા કે,
કરદે પાવન હરેક મનકા કોના
હમ ચલે નેક રસ્તે પે...
ઈતની શક્તિ...

હે માલિક તેરે બંદે હમ..

હે માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હસતે હુએ નિકલે દમ
હે માલિક તેરે..
યે અંધેરા ઘના છા રહા,
તેરા ઈન્સાન ગભરા રહા
હો રહા બે ખબર કુછ ના આતા નજર,
સુખ કા સુરજ છુપા જા રહા
હે તેરી રોશની મે જો દમ,
તુ અમાવશ કો કર દે પુનમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હસતે હુએ નિકલે દમ.
હે માલિક તેરે..
જબ જુલમો કા હો સામના,
તબ તુ હી હમે થામના,
વો બુરાઈ કરે હમ ભલાઈ કરે,
નહી બદલે કી હો કામના
બઢ ઉઠે પ્યાર કા હર કદમ,
ઔર મીટે બૈર કા યે ભરમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે...
હે માલિક તેરે...

મારૂં જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો
મારૂં જીવન અંજલિ થાજો
ભુખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન દુ:ખિયાનાં આસું લ્હોતાં (2) અંતર કદી ન ધરજો
મારૂ જીવન અંજલિ થાજો...મારૂં..(2)
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી (2) અમૃત ઉરના પાજો
મારૂ જીવન અંજલિ થાજો..મારૂં..(2)
વણ થાક્યાં ચરણો મારા નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને (2) તારૂં નામ રટાજો
મારૂ જીવન અંજલિ થાજો..મારૂં...(2)
વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો
શ્રદ્વા કેરો દીપક મારો (2) ના કદીયે ઓલવાજો..
મારૂ જીવન અંજલિ થાજો...મારૂં...(2)

પ્રાર્થના

દેજે આર્શીવાદ, દેજે આર્શીવાદ(2)
જેથી મારે ફરી ફરીને
ના કરવી ફરિયાદ...દેજે...
ગાવું તારા પ્રીતનું ગાણું
પ્રીતની રીત કદી નવ જાણું
ભુલી જાઉં કો દિ જ્યારે
સ્નેહથી કરજે યાદ...દેજે...
જીવનની જંજાળ ઘણી છે
આળ અને પંપાળ ઘણી છે
નાનકળી આ દુનિયા મારી ક
રજે તું આબાદ...દેજે...
મનડું મુકેના કદી માયા
સ્વાર્થની આ ઘેરી છાયા
હે પરમેશ્વર મુજને દેજે
પ્રેમ તણો પ્રસાદ...દેજે...


No comments:

Post a Comment